મેરાન્યૂઝ, ગાંઘીનગર: meranews.com  શરૂઆતથી લોકોના અવાજનું પ્રતિબિંબ બન્યું છે અને તે પણ બેખોફ અને નિષ્પક્ષ રીતે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે તમારે તમારા નેતાનો હિસાબ કરવાનો છે. આ એક મિનિટનો સર્વે છે જેમાં તમે તમારા ધારાસભ્યની પાંચ વર્ષની કામગીરીને રેટીંગ આપી શકો છો. આ એ સમય છે, જ્યારે તમે તેમને માત્ર વોટ જ નહીં પણ તેમની કામગીરીનો પ્રતિઉત્તર પણ આપી શકો છો. અમે તમારા પ્રતિઉત્તરને એકત્ર કરીશું અને જાહેર કરીશું તમારા રાજકીય પક્ષને કે જેથી તેઓ પણ જાણી શકે કે તેમના મતદારો તેમના વિશે શું વિચારે છે. આ સર્વેમાં જોડાઓ અને સર્વે સ્ટેપ્સને પુર્ણ કરો.

આ સર્વેને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ સર્વે ખૂબ જ સરળ છે. તમે તમારી એક મિનિટ આપીને તમારા ધારાસભ્યની કામગીરીનું મૂલ્યાંકન કરો. તમે મત આપ્યો હતો હવે મૂલ્યાંકન કરવાનો સમય છે.

તમારો મત આપવા લિંક પર ક્લિક કરો

http://www.meranews.com/election2017/