મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અમેરિકાએ કથિત કેમિકલ એટેકથી સબક સિખવાડવા માટે બ્રિટન અને ફ્રાંસ સાથે મળી ને સીરિયા પર હવાઈ હુમલા કર્યા છે. સીરિયાની રાજધાની દમિશ્કમાં તેજ ધમાકાઓ સાથે ધૂળ ધૂળના ગોટા જોવા મળ્યા છે. એક વરિષ્ઠ અધિકારી મુજબ આ હુમલામાં અમેરિકી ટોમહોક ટ્રંપએ ઘોષણા કરી કે બશર-અલ-ઉસદની અપરાધિક સરકારને નિશાન બનાવવા માટે સીરિયા પર અમેરિકા, બ્રિટન અને ફ્રાંસએ સંયુક્ત અભિયાન શરૂ કરી દીધું છે. આ હુમલાઓ પર કડક પ્રતિક્રિયા દર્શાવતા રુસના રાષ્ટ્રપતિ પુતિનનું અપમાન કરાયું હોવાનું કહ્યું છે. રુસએ કહ્યું કે તેને તેઓ સહન નહીં કરે.

ટ્રંપે ટીવી પર રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે અસદ સરકાર દ્વારા પોતાના જ લોકો પર રાસાયણિક હથિયારોના ઉપયોગ વિરુદ્ધમાં બ્રિટન અને ફ્રાંસ સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી છે. સીરિયામાં કથિત રાસાયણિક હુમલાથી હિંસામાં ઘણી વૃદ્ધી થઈ છે. કેટલાક સમય પહેલા મેં અમેરિકાની સશસ્ત્ર સેનાઓને સીરિયાઈ તાનાશાહ બશર અલ અસદની રાસાયણિક હથિયારોની ક્ષમતાઓ સાથે જોડાયેલા ઠેકાણાં પર સટીક હુમલો કરવાના આદેશ આપ્યા હતા. ફ્રાંસ અને બ્રિટનની સશસ્ત્ર સાઓ સાથે સંયુક્ત અભિયાન ચાલી રહ્યું છે. અમે બંને દેશોનો આભાર માનીએ છીએ. આ નરસંહાર તે ભયાનક સરકાર દ્વારા ઉપયોગ કરાયેલા રાસાયણિક હથિયારોની પ્રવૃત્તિમાં મોટી વૃદ્ધી છે.