મેરાન્યૂઝ, ગાંધીનગર: ગુજરાતના રાજકારણ પર પ્રશાંત દયાળ દ્વારા લિખિત ‘ખજુરાહો’ શ્રેણીના 4,54,526 વાચકોનો આભાર. ગાંધી અને સરદારના ગુજરાતમાં રાજકારણના અધ:પતનની કથા ‘ખજુરાહો’ કે જેમાં અહિંસા પરમો ધર્મમાં ગુજરાતના રાજકારણીઓએ અંશત: ભરોસો મૂક્યો પણ મની પાવરમાં ગુજરાતના રાજકારણીઓએ દેશના રાજકારણીઓને ઝાંખા પાડી દીધા.  આ શ્રેણીમાં વર્ષ 1995થી લઇને અત્યાર સુધીની ગુજરાતની રાજકીય સ્થિતિનું વિહંગાવલોકન કરવામાં આવ્યું. જેને લાખો વાચકોનો પ્રતિસાદ મળ્યો તે બદલ તમામનો આભાર. મેરાન્યૂઝ તમને આવા જ લેખ, ન્યૂઝ, શ્રેણી આપતુ રહેશે.

ખજુરાહોના તમામ ભાગ વાંચવા અને શેર કરવા નીચેની લિંક પર ક્લિક કરો

http://www.meranews.com/news/exclusive

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

ફેસબુક પેજ: https://www.facebook.com/Meranewsonline/  

ટ્વિટર: https://twitter.com/meranewsonline