મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: પાટીદાર નેતા અને કોંગ્રેસના અમરેલી બેઠકથી ધારાસભ્ય પરેશ ધાનાણીએ આજે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટિના ઉદ્ધાટન પ્રસંગે પોતાના રાજકીય અને વ્યવસાયીક જીવનનાં અનુભવો વિશે જણાવ્યું હતું.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ખેડૂતના દીકરા તરીકે એટલી ખબર પડે કે પરેસાવાની મહેનતથી કણ વાવાએ તો કણનો મણ નિપજે. રાજકારણમાં જો એક ચૂંટણી હારો તો પાંચ બાદ ફરી મોકો મળે અને જો ચારેક વખત આવી રીતે હારી જઇએ તો આખી જીંદગી જતી રહે. પરેશ ધાનાણાએ પોતે ધંધામાં કેમ સફળ ન થયા તે અંગે પણ જણાવ્યું હતું અને તે તેમના જ શબ્દોમાં સાંભળવા આ જુઓ વીડિયો.