મેરાન્યૂઝ.ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પાટીદારોને અને અન્ય સમાજોને લડાઈમાં છેક સુધી સાથ આપવાની અપીલ કરી છે. હાર્દિકે બે હાથ જોડી પ્રણામ કરતાં આ વીડિયોમાં અનામતની લડાઈ ખોટી છે કે સાચી તે અંગે સવાલ કર્યો છે. અહીં આ વીડિયો દર્શાવવામાં આવ્યો છે.