મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ભાજપના ગઢ ગણાતા અને હિન્દુ રાજ્ય મધ્ય પ્રદેશ, રાજેસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની હાર થતા અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સબલપુર તાલુકા પંચાયતની સીટના ભાજપના પૂર્વ સદસ્ય અશોકસિંહ સોલંકીએ હાર સહન ન થતા મુંડન કરાવી શોકની લાગણી પ્રદર્શિત કરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.