મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીમાં 68.70 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં 22296867 મતદારો હતા જેમાંથી 15317012 મતદારોએ મતદાન કર્યું. આગામી 18 ડિસેમ્બરના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે. મતદાનની જિલ્લાવાર ટકાવારી નીચે પ્રમાણે છે. 

બનાસકાંઠા 74 ટકા 
પાટણ 66 ટકા 
મહેસાણા 75 ટકા 
સાબરકાંઠા 77 ટકા 
અરવલ્લી 66 ટકા 
ગાંધીનગર 65 ટકા 
અમદાવાદ 63 ટકા 
આણંદ 73 ટકા 
ખેડા 70 ટકા 
મહિસાગર 65 ટકા 
પંચમહાલ 72 ટકા 
દાહોદ 60 ટકા 
વડોદરા 73 ટકા 
છોટા ઉદેપુર 70 ટકા